ટોચના પ્રશ્નો

Discover એ એક મોબાઇલ વેબ તથા Android ઍપ છે કે જેનો ઉપયોગ તમે પ્રતિભાગી મોબાઇલ ઓપરેટરના મફત ડેટાનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ ફોન પર ઇન્ટરનેટને બ્રાઉઝ કરવા માટે કરી શકો છો. પ્રતિભાગી મોબાઇલ ઓપરેટર તમને દર રોજ, અઠવાડિયે કે મહિને ઉપયોગ કરવા માટે મફત ડેટા પ્રદાન કરશે.

અમારા મોબાઇલ ઓપરેટર ભાગીદારોની સાથે નિરંતર પ્રોગ્રામ ઓફર કરવા માટે, મફત ડેટાનો ઉપયોગ કરતી વખતે Discover માત્ર ઓછા-બેન્ડવિડ્થ ટ્રાફિકને જ સપોર્ટ કરે છે. Discoverની ટેકનિકલ માહિતીમાં સમજાવ્યા મુજબ, મફત ડેટાનો ઉપયોગ કરતી વખતે વીડિયો, ઓડિયો, સ્ટ્રીમિંગ, ફાઇલ ટ્રાન્સફર સહિત અમુક ચોક્કસ સુવિધાઓ અથવા અન્ય પ્રકારના અમુક ચોક્કસ ડેટા-સઘન ટ્રાફિક સપોર્ટ થતા નથી. તમે ઇન્ટરનેટ પર વીડિયો અને ઓડિયોને બ્રાઉઝ કરવા માટે તમારા મોબાઇલ ઓપરેટર પાસેથી ખરીદાયેલા મોબાઇલ ડેટાને ઉપયોગમાં લેવાનું ક્યારેય પણ પસંદ કરી શકો છો. Discoverને ઉપયોગમાં લેવાનું શરૂ કરવા માટે, તમારે તમારા ફોનમાં પ્રતિભાગી મોબાઇલ ઓપરેટરના SIM કાર્ડને ઉપયોગમાં લેવાની જરૂર છે.

આ સુવિધા ફક્ત કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે.

આ સુવિધા ફક્ત કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે.

આ સેવા ફક્ત કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે.

આ સેવા ફક્ત કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે.